ગોડ દવા વગરનો જ
દવા વગરનો ગોડ ઓર્ડર પ્રમાણે જ બનાવવામાં આવે છે. જેમાં ગોડની સારી સાઈનિંગ માટે પણ બિલકુલ દવાનું / લિક્વિડનું પ્રમાણ રાખવામાં આવતું જ નથી. તેના કારણે ગોળ કાળો દેખાશે.
દવા વગર નો ગોડ હોવાથી ખરીદનારે ફ્રીજમાં રાખવાની તૈયારી સાથે ખરીદવો. ગ્રાહકોને ફ્રીજમાં રાખવાનો હોવાથી એક-એક કિલો નાના પેકિંગમાં જ બનાવડાવીએ છીએ.
દવા વગરનો ગોડ 3 પ્રકારમાં બનાવડાવીએ છીએ.
1 રનિંગ બજારમાં જોવા મળતી સાઇઝમાં
2 નાના ચોરસ પીસમાં. જેથી વાપરવા સમયે ખાડો કરી કાઢવો પડતો નથી.
3 પાવડર ફોમમાં. જે ખાંડની જગ્યાએ બધે જ ચાલે. ચામાં, દાળમાં વગેરેમાં.
વાપર્યા પછી પણ ના ફાવે તો રીટર્નની ગેરંટી હોય છે.
શિયાળાની ઠંડીમાં જે ઊભેલ શેરડીને ઠંડી મળે તે શેરડીનો જ ગોડ ભરવા લાયક હોય છે.
જે ગ્રાહકોને દવા વગરનો ગોડ આખા વરસનો લેવાનો હોય તે દર વરસે ડિસેમ્બરમાં અગાઉથી નોંધાવી દે.
Mr.Dhaval
8347383945
=> 07/11/2025 to 07/11/2025