મકરાણા મારબલ

http://www.qualitykamartswaminarayan.com/web/image/product.template/55/image_1920?unique=4609569

શું તમે જાણો છો માર્બલ ઘણી પ્રકારના હોય છે.
બધાથી ઊંચામાં ઊંચો એટલે મકરાણા માર્બલ.

મકરાણા માર્બલની ખાસીયત એ છે કે, જેમ સમય જાય એમ તેની સાઇનિંગમાં પણ વધારો થતો હોય છે.
જ્યારે બીજા માર્બલમાં અમુક સમયે તેની સાઇનિંગ જતી રહેતી હોય છે.

અમારા દ્વારા 100% ગેરંટી સાથે પ્યોર મકરાણા માર્બલ જ આપવામાં આવશે.
પૈસા દેતા પણ બીજો માર્બલ આપવામાં આવશે જ નહીં.

1 ફુટ નો ભાવ 60 થી 150 સુધી હોય છે.

Mr. Dhaval
8347383945

₹ 0.00 0.0 INR ₹ 0.00

₹ 0.00

Not Available For Sale

This combination does not exist.

1.0 1 ફુટ


=> 19/05/2025 to 20/05/2025