કારેલા
કારેલા મોટા, માપે જાડા, દરવાળા અને કુણા હોય તેવા જ
આંત્રોલી - માધુપુરના જ ખેડૂત પાસેથી ખરીદવાની માણસોને સ્પષ્ટ સૂચના આપેલ છે. ગ્રાહકોને ડીલેવરી મળ્યા બાદ આ બાબતમાં કંઈ પણ ફેરફાર નીકળે તો રિટર્ન આપી શકશો.
રિટર્ન માટે ઓફિસના નંબરમાં whatsapp લખીને કહેવું કે, આ વસ્તુ રીટર્ન લઈ જાઓ.
ઓફિસ નંબર
78 61 83 44 90
=> 14/05/2025 to 14/05/2025