ખાંડ ( મહારાષ્ટ્રની જ )
ખાંડ ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં થાય છે.
ખાંડમાં ગળપણ નો સ્વાદ શેરડીના આધાર પર આધાર રાખે છે.
આખાયે ગુજરાતમાં ખાંડનો સારો સ્વાદ તાલાલા ગીરની સુગર મિલ નો છે જે હાલ બંધ છે ત્યાં નવી મિલ બનવામાં છે.
બીજા ક્રમે ખાંડના સારા ગળપણના સ્વાદમાં તાલાલા ગીર પછી મહારાષ્ટ્ર ની મિલોનો આવે છે.
ખાંડમાં દાણાના ત્રણ પ્રકાર હોય છે.
નાનો દાણો, મીડિયમ દાણો, મોટો દાણો
જેમ દાણો મોટો એમ ગળપણમાં સ્વાદ સારો.
માટે અમારે ત્યાંથી મહારાષ્ટ્રની જ અને એ પણ મોટા દાણાવારી જ ખાંડ મળશે. પૈસા દેતા પણ બીજા વિસ્તારની કે નાના-મીડિયમ દાણાવારી ખાંડ મળશે જ નહીં.
Mr.Dhaval
8347383945
=> 15/05/2025 to 16/05/2025