10,000 km, 20,000 km, કે 40,000 કિલોમીટરની સર્વિસ
[ એન્જીન ઓઈલ ] - સમજદાર ઘણા લોકો પોતાની ગાડીનુ એન્જીન સારામાં સારુ રહે તે માટે, એન્જિનમાં સેલ જેવી ઊંચી કંપનીનુ ઓઈલ નાખતા હોય છે. આ ઓઈલ 3 લીટર 1850 આસપાસ નુ આવે છે અને બીજી કંપનીનું 1000 આસપાસ આવે છે. બધાને એન્જિનમાં 3 લીટર ઓઈલ તો જોતુ જ હોય છે.
સારી એવી સેલ કંપની નુ જ ઓઈલ તમારી નજર સામે જ તમારી ઘરે બદલી આપીશું. ( અમારી પાસેથી સેલ કંપની નુ ઊંચું ગ્રેડવાળું જ એન્જીન ઓઈલ મળશે. બીજુ પૈસા દેતા પણ નહીં મળે.)
______________
[ ઓઈલ ફિલ્ટર ] - ઓઈલ ફિલ્ટર એન્જિનને મળતા ઓઈલને ફિલ્ટર કરીને આપે છે.
ઓઈલ ફિલ્ટર તમારી નજર સામે જ તમારી ઘરે બદલી આપીશું.
( અમારી પાસેથી મારુતિ સુઝુકી કંપનીનું જ ઓઈલ ફિલ્ટર મળશે. પૈસા દેતા પણ બીજી કંપનીનુ ઓઈલ ફિલ્ટર મળશે જ નહીં )
_______________
[ કુલંટ પાણી ] - કુલંટ પાણી આપના એન્જિનને ગરમ થવા દેતુ નથી.
20,000 કિલોમીટર થાય એટલે કુલંટ પાણી બદલી નાખવાનું હોય છે.
સારી કંપનીનું કુલંટ પાણી તમારી નજર સામે જ તમારી ઘરે બદલી આપીશું. ( અમારી પાસેથી કુલંટ પાણી મારુતિ સુઝુકી જેવી સારી કંપનીનુ જ મળશે. પૈસા દેતા પણ બીજી કંપનીનું નહી મળે. )
[ બ્રેક ઓઈલ ] - બ્રેક ઓઈલ જોઈએ તેમ જ નાખવાનું હોય છે.
સારી કંપનીનું બ્રેક ઓઈલ તમારી નજર સામે જ તમારી ઘરે બદલી આપીશું. ( અમારી પાસેથી બ્રેક ઓઈલ મારુતિ સુઝુકી જેવી સારી કંપનીનુ જ મળશે. પૈસા દેતા પણ બીજી કંપનીનું નહી મળે. )
________
10,000 કિલોમીટરમાં આપની ઘરે આપવામાં આવતી કાર સર્વિસમાં
એન્જીન ઓઈલ, ઓઈલ ફિલ્ટર, AC ફિલ્ટર બદલી આપીશુ
સર્વિસ ચાર્જ Only 250
_________
20,000 કિલોમીટરમાં આપની ઘરે આપવામાં આવતી કાર સર્વિસમાં
એન્જીન ઓઈલ, ઓઈલ ફિલ્ટર, AC ફિલ્ટર, કુલંટ પાણી,
બ્રેક ઓઈલ, બ્રેક પટ્ટા બદલી આપીશુ
સર્વિસ ચાર્જ Only 400
__________
40,000 કિલોમીટરમાં આપની ઘરે આપવામાં આવતી કાર સર્વિસમાં
એન્જીન ઓઈલ, ઓઈલ ફિલ્ટર, AC ફિલ્ટર, કુલંટ પાણી,
બ્રેક ઓઈલ, બ્રેક પટ્ટા, એર ફિલ્ટર બદલી આપીશુ
સર્વિસ ચાર્જ Only 400
__________
આપની ઘરે કાર સર્વિસ કરાવાથી, ગાડીને ક્યાંય મુકવા અને લેવા જવું ના પડે અને બધી ઓરિજનલ વસ્તુ તમારી નજર સામે નાખતી હોય છે.
Mr.Dhaval
8347383945
=> 14/06/2025 to 14/06/2025