તુરીયા
તુરીયા મોટા, માપે જાડા, દરવાળા તેમજ કુણા હોય તેવા જ
ચોરવાડના જ ખેડૂત પાસેથી ખરીદવાની માણસોને સ્પષ્ટ સૂચના આપેલ છે.
અમારે બધુ કામ માણસો દ્વારા ચાલતું હોવાથી, બધા ગ્રાહકોને સારી વસ્તુ મળી રહે અને ગ્રાહકો પણ તૂટે નહીં માટે, ડિલિવરી મેળવતા સમયે સ્થળ પર નીચે મુજબ રિવ્યૂ, ફિડબેક Yes કે No માં ટીકમાર્ક કરીને ફરજિયાત આપવાનો રહશે.
[ અમે ફ્રી ટાઈમે ગ્રાહકોના રિવ્યૂ ચેક કરતા હોઈએ છીએ ]
_________________
( 1 ) તમને મળેલ બધી વસ્તુ ચેક કરી છે ?
Yes કે No
( 2 ) મળેલ વસ્તુમાં તમે મંગાવેલ વજન કે કોન્ટીટી ઓછી લાગે છે ?
Yes કે No
( ઓછું વજન કે કોન્ટીટી લાગતી હોય તો સ્વીકારવું જ નહીં )
( 3 ) તમે મંગાવેલ વસ્તુમાં, કોઈપણ વસ્તુ શર્મે-ધર્મે પણ, નબળી તો સ્વીકારતા નથી ને ?
Yes કે No
( નબળી વસ્તુ લાગતી હોય તે સ્વીકારવી જ નહીં. )
ગ્રાહકની સાઈન_______
ઓફિસ નંબર
78 61 83 44 90
=> 06/11/2025 to 06/11/2025