કેસર કેરી ( બામણાસા ગીરની જ )
શુ તમે જાણો છો કેરી ના બૉક્સ ઉપર
કેસર કેરી
શા માટે લખવામાં આવે છે ?
આખાયે ભારત દેશમાં કેરી તો ઘણી જગ્યાએ થાય છે.
આ બધામાં સ્વાદમાં સારી કેરી એટલે કેસર કેરી.
કેસર કેરી માત્ર તાલાલા ગીર તાલુકામાં જ થાય છે.
આ આખા કેસર કેરીના વિસ્તારમાં સ્વાદમાં સૌથી સારી કેસર કેરી એટલે બામણાસા ગીર ની. કારણ કે ત્યાંની જમીન પથ્થરવારી હોવાથી ઓછા પાણી ને લીધે કેસર કેરીમાં અનેરો સ્વાદ પકડાય છે.
માટે અમારે ત્યાંથી બામણાસા ગીર ની જ કેસર કેરી મળશે.
પૈસા દેતા પણ બીજા વિસ્તારની કેરી મળશે જ નહીં.
કેરીની સિઝનમાં ઓર્ડર પ્રમાણે ડાયરેક બામણસાના જ ખેડૂતો પાસેથી જવાબદારીવાળી સારી કેરી ખરીદી કરી ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે.
દર વર્ષે કેરીની સિઝનમાં ઓર્ડર નોંધાવાનો હોય છે.
Mr. Dhaval
8347383945
=> 08/11/2025 to 09/11/2025