ચા - આસામ રાજ્યની જ
શું તમે જાણો છો ચા નું ઉત્પાદન ઘણા રાજયોમાં થાય છે.
આ બધા વિસ્તારમાં ચા ના સ્વાદમાં ઊંચામાં ઊંચો વિસ્તાર એટલે આસામ. ( જયા વાઘ બકરી, ટાટા ટી જેવી બ્રાન્ડેડ ચા ની કંપનીના પોતાના જ ચા ના બગીચા છે. )
ચા માં ત્રણ પ્રકારની સાઇઝમાં દાણા હોય છે.
નાનો દાણો, મીડિયમ દાણો, મોટો દાણો
જેમ દાણો મોટો એમ ચા નો સ્વાદ સારો.
માટે અમારે ત્યાંથી ચા આસામની જ અને એ પણ મોટા દાણાવારી જ ચા મળશે.
પૈસા દેતા પણ બીજા વિસ્તારની કે નાના-મીડિયમ દાણાવારી ચા મળશે જ નય.
( ચા એક મહેમાનો ની આગતા-સ્વાગતા માટેનું પીણું છે સાથે-સાથે ઘણા લોકો માઈન્ડ ફ્રેશ માટે પણ પીણા તરીકે ચા નો ઉપયોગ કરે છે. )
Mr.Dhaval
8347383945
=> 15/05/2025 to 16/05/2025