શાકભાજી - આંત્રોલી માધુપુરના જ
આખા ગુજરાતમાં શાકભાજીના સ્વાદમાં પ્રથમ ક્રમે આંત્રોલી માધુપુરના શાકભાજીનો આવે છે. માટે અમારે ત્યાંથી આંત્રોલી માધુપુરના જ શાકભાજી ગ્રાહકોને આપવામાં આવે છે. બીજા વિસ્તારના પૈસા દેતા પણ અમારી પાસેથી મળશે નહીં.
આંત્રોલી-માધુપુરના શાકભાજી માટેનું અલગ ગ્રુપ જ બનાવેલ છે. તેમાં ઉપડેટ જોવા મળશે.
=> 12/01/2026 to 12/01/2026