Site Visitor
બાંધકામ ચાલતું હોય ત્યારે અમારી દેખરેખ હેઠળ ની બાબતો.
લીધેલ પથ્થર કેવા છે, રેતી કેવી છે, કારીગર પાસે ચણતર નો માલ એન્જિનિયર માપ પ્રમાણે બનાવડાવો, લોખંડ કેવી રીતે બંધાવડાવુ, કોલમબિન ની ભરાઈ માટેનો માલ એન્જિનિયર માપ પ્રમાણે બનાવડાવો, વાઈબ્રેટર મરાવું, આજના સમય પ્રમાણે કઈ કઈ પાઈપ લાઈનો આવશે અને એ બધી પાઇપલાઇનો કેવી રીતે ગોઠવવડાવી, સ્લેપ નો માલ એન્જિનિયર માપ પ્રમાણે બનાવડાવો, પ્લાસ્ટર નો માલ કેવી રીતે કેટલી ડબલ ખાપ મારીને સારા મિશ્રણથી બનાવડાવો, પાણી કેટલી વખત અને એમાં પણ કેવી રીતે પાવામાં આવે છે, લાદી ફીટીંગ કેવી રીતે કરાવડાવું, દિવાલમાં અસ્તર, પુટ્ટી, કલર કેવી રીતે કરાવડાવુ, વાયરીંગ કેવી રીતે કરાવડાવવું, ફર્નિચરમાં પ્લાયવુડ કેવુ વપરાડવું
આવું ઘણું બધું કામ અમારી દેખરેખ હેઠળ પ્રોપર કરવાનું હોય છે.
આજકાલના કારીગરો પોતાને સહેલું પડે એવી રીતે ફટાફટ વહેલું કામ પૂરું કરી બીજી નવી સાઇટ પકડવાનો ટાર્ગેટ રાખતા હોય છે. જેથી કામ આપણું બગડતું હોય છે. અને પોતાનું મકાન બનાવનારા ઘણા માલીકોને કન્સ્ટ્રકશન લાઈનમાં નોલેજ હોતું જ નથી.
માટે જેને સારૂ મજબૂત બાંધકામ કરાવડાવુ હોય તે વિઝીટર તરીકે અમારી પસંદગી કરી અમને વિઝીટરનું કામ આપે.
1 આખા મકાનની પહેલેથી છેક સુધીની ફી માત્ર 50,000 રૂપિયા.
( નોંધ: આ ફી માં ઘણો મોટો ફાયદો મળતો હોય છે જેમાં,
પહેલા જમાનાના રાજા રજવાડા ના બંધકામ જેવા - મજબૂત બાંધકામ કરીને આપતા હોઈએ છીએ. નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. જેથી ભવિષ્યમાં કોઈપણ પ્રશ્ન ન થાય એની અમારી જવાબદારી ફિક્સ હોય છે. )
Mr.Dhaval
8347383945
=> 14/05/2025 to 14/05/2025