રેતી - સફેદ ભોગાવો રેતી લીમડીના કેરાળા ગામની જ / કાળી રેતી ભાદરના તલંગણા ગામની જ
રેતી ઘણા પ્રકારની હોય છે. આ બધામાં પ્રથમ ક્રમે ઊંચામાં ઊંચી લીંબડીના કેરાળા ગામની સફેદ ભોગાવો રેતી. બીજા ક્રમે ભાદરની તલંગણા ગામની કાળી રેતી.
લીંબડી અને તલંગણા ગામ ના નામે ખોટુ બોલી ને પણ વેચનારા વેચે છે. ગ્રાહકે રેતી ક્યાંથી લેવી એ ગ્રાહકે નક્કી કરવાનું છે.
કારણ કે બાંધકામ વારંવાર થતુ નથી. સમજદાર લોકોએ બાંધકામમાં એક જ વાર બધી પ્યોર વસ્તુ વાપરી ને બાંધકામ કરાય.
અમારા નિયમ પ્રમાણે જે લીઝમાંથી સારો માલ મળતો હોય ત્યાંથી જ અને જ્યાં રેતીને ડબલ વોશ કરવાથી સારું રિઝલ્ટ મળતું હોય તે જ ચારણાવાળા ને પણ લોડીંગ પહેલા જાણ કરી કહેવામાં આવે છે કે, આ સમયે લોડીંગ માટે વોસ માટે ટ્રક આવશે. લોડીંગ અને ડબલ વોશ પછી પેમેન્ટ તેને અમારા તરફથી google પે કરવામાં આવતું હોય છે. જેથી ખાતરી થઈ છે કે, માલ તેજ લીઝમાંથી અને તે જ ચારણે ડબલ વોશ કરેલ છે.
ઉપરાંત, જે ટ્રક મોકલીએ છીએ તે અમારામાં રનીંગ ચાલતા વિશ્વાસુ હોય છે. છતા પણ ટ્રક ભરતી સમયે તેમજ ચારણે ડબલ વોશ સમયે તેને અમને બંને જગ્યાનું કરંટ લોકેશન નાખી, નેટ ચાલુ રાખી બંનેનો વિડીયો ઉતારવાનો હોય છે જેથી વીડિયોમાં નીચે વિડીયો ઉતારેલ તારીખ અને સમય દ્વારા ખાતરી પણ થઈ જાય છે.
ઉપરાંત માલ અહીં આવે ત્યારે સ્ટાફ પોતે ચેક કરી અમને રિપોર્ટ પણ આપે છે કે આવેલ માલ ત્યાંનો છે કે નહીં. માટે કહી શકાય કે ટોટલ સિક્યુરિટીથી નજર હેઠળ જ કામ હોય છે.
જે કોઈ ગ્રાહકોને લીમડીના કેરાળા ગામની જ ભોગાવો જવાબદારીવાળી રેતી તેમજ ભાદરના તલંગણા ગામની જ જવાબદારીવાળી રેતી લેવાની ઈચ્છા હોય તે અમારો સંપર્ક કરે.
યાદ રાખશો, લીમડીના કેરાળા ગામના નામે અને ભાદરના તલંગણા ગામના નામે ખોટું બોલીને રેતી વેચવામાં આવે છે. લોડીંગ બીજેથી થતું હોય છે તેમજ ખરીદી પડતર નીચી બેસાડવા અને વેચાણ ઉંચા ભાવે કરવા માટે મિક્સમાં પણ રેતી બજારમાં વેચવામાં આવે છે.
બાંધકામમાં રેતી ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. બાંધકામ એકવાર કરવાનું હોય છે વારંવાર નહીં. માટે સગવડવારા સમજદાર લોકોએ જવાબદારીવાળી રેતી ક્યાંથી લેવી જોઈએ એ નક્કી કરવું.
1 ટન નો ભાવ વિસ્તાર પ્રમાણે હોય છે.
નવા બાંધકામ માટે ડાયરેક 22 થી 25 ટન ની ગાડી અમારા દ્વારા મગાવી, ઓરિજનલ લીમડીના કેરાળા ગામની જ ભોગાવો અથવા ભાદરના તલંગણા ગામ ની જ ઓરીજનલ રેતી વાપરો.
( નોંધ: પૈસા દેતા પણ બીજા વિસ્તારની રેતી અમારી પાસેથી મળશે જ નહીં. )
Mr. Dhaval - 8347383945
=> 07/11/2025 to 08/11/2025