ઘઉં - લોકવન મશીન ક્લીન / મધ્યપ્રદેશ - સિહોરના જ )
આપણો ભારત દેશ પ્રતિપ્રધાન દેશ હોવાથી ઘઉં ઘણા રાજ્યોમાં થાય છે.
શું તમે જાણો છો આ બધામાં સ્વાદમાં અને હેલ્થમાં સૌથી ઊંચા ઘઉં એટલે મધ્યપ્રદેશના શિહોર ગામના જ. જે એકવાર ખાધા પછી બીજા વિસ્તારના ઘંઉ ભાવે પણ નહીં એવો સ્વાદ હોય છે.
સિહોર ના ટુકડા ઘંઉનો ભાવ તો આપણા અહીંના ટુકડા ઘઉંના ભાવ કરતા ડબલ હોવા છતાં પણ સુરત જેવા મેગા સિટીમાં શોખીન લોકો ડબલ તો ડબલ ભાવ આપીને પણ સ્વાદને લીધે ખરીદતા હોય છે.
[ સિહોરના લોકવન ઘઉંનો સ્વાદ, અહીંના ટુકડા ઘઉંના સ્વાદને પણ ભૂલાવી દે તેવો હોય છે. ]
માટે અમારે ત્યાંથી મશીન ક્લીન લોકવન ઘઉં મધ્યપ્રદેશના સિહોર ગામના જ મળશે. પૈસા દેતા પણ બીજા વિસ્તારના ઘઉં મળશે જ નહીં.
વાપર્યા પછી પણ ના ફાવે તો રીટર્નની ગેરંટી હોય છે.
ઘઉંની સિઝનમાં માર્ચમાં ઓર્ડર નોંધાવાનો હોય છે. ઓર્ડર પ્રમાણે મગાવતા હોઈએ છીએ.
Mr.Dhaval
8347383945
=> 07/11/2025 to 08/11/2025